રેશમા પટેલે સમગ્ર રાજ્યમાં ખખડધજ બની રહેલા માર્ગો અને સરકાર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ફળતાને આડેહાથ લીધી હતી.